ટેલીમેડિસિન કન્સલ્ટેશન

ફોન પર સરળ સલાહ.
તાત્કાલિક સારવાર ની જરૂર? છાતીમાં દુખાવો, ગંભીર શ્વાસની તકલીફ, કમજોરી, ખેચ વગેરે હોઈ તોહ → તરત નજીકની હોસ્પિટલ માં જાઓ.
  1. ચુકવણી: “ચુકવણી” બટન પર ક્લિક કરીને ચુકવણી પૂર્ણ કરો.
  2. ચુકવણી પછી સ્ક્રીન પર દર્શાવેલ સૂચનાઓ પ્રમાણે ટ્રાન્ઝેક્શન વિગતો અને ફોર્મ ભરો.
  3. તમે ફોરમ ભરશો તો તેનાથી અમને માહિતી મળસે તે પ્રમાણે તમને ફોન નો સમય નક્કી કરી ને જણાવીશું.
  • ડાયાબિટીસ, થાયરોઇડ, BP ફોલો-અપ, કોલેસ્ટ્રોલ, હૃદયની જૂની બીમારીઓ
  • ગર્ભાવસ્થા સાથે ડાયાબિટીસ/થાઇરોઇડ/BP (નૉન-ઇમર્જન્સી)
  • દવા સમીક્ષા
  • લેબ રિપોર્ટ / રિપોર્ટની ચર્ચા
  • ઉંમર, હાલની દવાઓ અને એલર્જી વિશે માહિતી
  • હાલના લેબ રિપોર્ટ્સ/ઇમેજિંગ (જોઈએ તો)
  • Vitals: BP, તાપમાન, SPO₂
  • એપોઇન્ટમેન્ટ ન ફાળવવામાં આવી હોય ત્યારે સંપૂર્ણ રિફંડ મળસે.
  • સ્લોટ કન્ફર્મ થયા બાદ ન જોઇન થઈ શકો તો રિફંડ નહીં મળે
  • એકવારની મફત રીસ્કેડ્યુલ (samay ફેર) મંજૂર કરી આપવામાં આવસે .
  • અમારી બાજુથી ટેકનિકલ તકલીફ આવે તો ફરીથી કોલ નિઃશુલ્ક શેડ્યુલ કરવામાં આવશે.

ફોલો-અપ:

  • સમાન સમસ્યા માટે 72 કલાકની અંદર → મફત (કોલ અથવા મેસેજ).
  • 72 કલાક પછી → ₹300 પ્રતિ કોલ.

મહત્વપૂર્ણ:

  • નવા લક્ષણો હોય તો તે નવી કન્સલ્ટેશન ગણાશે, ભલે 72 કલાકની અંદર હોય.

WhatsApp નીતિ:

  • WhatsApp ફક્ત નાના સ્પષ્ટીકરણો અને રિપોર્ટ શેર કરવા માટે છે.
  • નવા લક્ષણો અથવા દવા બદલાવ માટે WhatsApp પર આધાર ન લો.
  • નવા મુદ્દા માટે નવુ પેડ કન્સલ્ટેશન બુક કરવાનું રેસે.
  • સલાહ, દર્દી એ આપેલી માહિતી પર આધારિત છે.
  • જ્યારે જરૂરી હોય ત્યારે શારીરિક તપાસ જરૂરી રહેશે.
  • બધા મેડિકલ ડેટા કન્ફીડેન્શિયલ રહેશે.
  • પેશન્ટ સાચી માહિતી આપશે અને સલાહનું પાલન કરશે.
  • ચુકવણી + મેસેજ/કૉલ = ટેલીકન્સલ્ટેશન માટે સંમતિ ગણાશે.
  • ફોર્મ ભરવું મહત્વપૂર્ણ — તેના વગર અમે તમારો સંપર્ક નહીં કરી શકીએ.
મે ઉપરોક્ત નિયમો વાંચી લીધા છે — ચુકવણી કરવા આગળ વધો પરત