ઇન્ટર્નલ મેડિસિન નિષ્ણાત · અમદાવાદ

ડૉ. મિત
પાંચાણી

MD ફિઝિશિયન · 2D ઇકોકાર્ડિયોગ્રાફર
ડાયાબિટીસ, થાઈરોઇડ, બ્લડ પ્રેશર, શ્વાસ અને ક્રોનિક રોગો માટે OPD અને ટેલીમેડિસિન સેવા.

MBBS MD General Medicine PGCIH (MSU) 2D Echo Fellow
ડૉ. મિત પાંચાણી — ઇન્ટર્નલ મેડિસિન
કેસો સંભાળ્યા
2D ઇકો
ફિટનેસ સર્ટિ.
દાખલ કેસ

મારા વિશે

હું MD ફિઝિશિયન છું — શ્વાસ, ડાયાબિટીસ, થાઈરોઇડ, કિડની, ન્યૂરોલોજીકલ, બ્લડ પ્રેશર અને અન્ય ક્રોનિક રોગોની OPD આધારિત સારવાર કરું છું.

અત્યાર સુધી + કેસ, + 2D ઇકો અભ્યાસ અને + સર્જિકલ ફિટનેસ પ્રમાણપત્ર. ECG અને 2D ઇકોકાર્ડિયોગ્રાફીમાં વિશેષ અનુભવ.

ગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસ, થાઈરોઇડ અને BP ની સારવારનો અનુભવ. તમામ નિર્ણયો પુરાવા-આધારિત ચિકિત્સા પ્રમાણે.

  • 🎓 MBBS અમદાવાદ
  • 🏥 MD (General Medicine) સુરત
  • 📘 PGCIH (MSU) વડોદરા
  • ❤️ 2D ઇકો ફેલોશિપ (CIMS) અમદાવાદ

વ્યાવસાયિક પ્રવાસ

હાલની કામગીરી
ટેલીમેડિસિન અને OPD ફિઝિશિયન
સ્વતંત્ર પ્રેક્ટિસ · drmjp93.in
  • ક્રોનિક રોગની સારવાર: ડાયાબિટીસ, થાઈરોઇડ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ
  • હૃદય રોગનું મોનિટરિંગ અને દવાનું માર્ગદર્શન
  • ફોન અને વીડિયો દ્વારા ટેલીમેડિસિન સલાહ
2023 — વર્તમાન
કન્સલ્ટન્ટ ફિઝિશિયન
શ્રીમતી સંતોકબા ભગવતી જનરલ હૉસ્પિટલ, ધોળકા
  • OPD અને IPD માં સઘન તબીબી સારવાર
  • ઓપરેશન પહેલાંની સર્જિકલ ફિટનેસ પ્રમાણપત્ર
  • ચેપી રોગો અને જટિલ ક્રોનિક કેસોની સારવાર
ભૂતકાળનો અનુભવ
કન્સલ્ટન્ટ ફિઝિશિયન
અંબા હેલ્થ સેન્ટર એન્ડ હૉસ્પિટલ (AHCH), ત્રિમંદિર, અડાલજ
  • OPD સેવાઓ અને મલ્ટિ-સ્પેશિયાલિટી સંકલન
  • સમુદાય-લક્ષી ઇન્ટર્નલ મેડિસિન સારવાર
ભૂતકાળનો અનુભવ
કન્સલ્ટન્ટ ફિઝિશિયન
સિવિલ હૉસ્પિટલ, ગાંધીનગર
  • મોટી સંખ્યામાં OPD દર્દીઓની તપાસ અને એક્યુટ વૉર્ડ મેનેજમેન્ટ
  • જાહેર આરોગ્ય પહેલ અને મેડિકલ ઇમર્જન્સી પ્રતિસાદ
ફેલોશિપ
2D ઇકોકાર્ડિયોગ્રાફી ફેલો
CIMS Hospital, અમદાવાદ
  • 2D ઇકો, ડોપ્લર, LV/RV ફંક્શન, valvular disease, pericardial effusion
  • નિદાન અને સારવાર માટે ક્લિનિકલ હિસ્ટ્રી સાથે ઇકો રિપોર્ટનું સંકલન
MD અનુસ્નાતક તાલીમ
MD ફિઝિશિયન (રેસિડેન્ટ)
SMIMER મેડિકલ કૉલેજ, સુરત
  • આશરે 555+ દાખલ દર્દીઓની સઘન સારવાર (IPD/ICU)
  • ઇમર્જન્સી મેડિસિન: છાતીનો દુઃખાવો, શ્વાસ, ખેંચ, બેભાન દર્દીઓની સારવાર
  • કાર્ડિયાક ઇમેજિંગ તાલીમ: 1,711+ 2D ઇકોકાર્ડિયોગ્રાફી સ્ટડીઝ
  • ડાયાબિટીસ, CKD, ન્યૂમોનિયા, સ્ટ્રોક, સેપ્સિસ જેવા ગંભીર કેસોનું મેનેજમેન્ટ

ઘેર બેઠા
સલાહ લો.

⚠️ ઇમર્જન્સી? છાતીનો દુઃખાવો, ગંભીર શ્વાસ, નબળાઈ, seizures — નજીકની હૉસ્પિટલ જાઓ. આ ઇમર્જન્સી સેવા નથી.

ડૉ. પાંચાણી સાથે ફોન સલાહ — ક્રોનિક રોગ follow-up, દવા review, અને રિપોર્ટ interpretation ઘેર બેઠા.

  • 💊ક્રોનિક disease follow-up: ડાયાબિટીસ, Thyroid, BP, Cholesterol, Cardiac, RA, Vertigo
  • 🤰ગર્ભાવસ્થા medicine: Gestational DM, Thyroid & BP (non-emergency)
  • 📋Blood report & test review
  • 💬Medication review & dose clarification
  1. Pay Now ક્લિક કરો અને payment કરો.
  2. Payment પછી confirmation form ભરો.
  3. ફોન call time slot assign થશે — પછી consultation.
  • 72 કલાકમાં એ જ સમસ્યા → મફત
  • 72 કલાક પછી → ₹300 per call
  • નવા symptom = નવી paid consultation
  • WhatsApp ફક્ત prescription clarification અને report sharing માટે.
  • Slot assign પહેલા request = full refund.
  • Slot confirm પછી no-show = no refund.
  • એક free reschedule.
  • Technical issue અમારી બાજુ → no cost reschedule.
  • ઉંમર, ચાલુ દવા, અને allergy ની માહિતી.
  • તાજા lab reports અથવા imaging.
  • Vitals (BP, Temp, SpO₂) — જો ઉપલબ્ધ હોય.

Consultation બુક કરો

₹400 પ્રથમ consultation · ~15 min

Payment પછી appointment confirm. ફોન (અથવા video) દ્વારા consultation.

Payment → આગળ વધો
Terms apply

Payment + form submission = teleconsultation માટે consent. Medical advice verbal/written information આધારે. Physical examination ક્યારેક ક્યારેક જરૂરી. બધી માહિતી ગોપ​નીય.

સુરક્ષિત UPI Payment

જ​રૂ​રી નિ​યમો

Consultation પહેલા

  • Payment confirm થાય પછી જ appointment.
  • Payment પછી confirmation form ભરો — ન ભરો તો contact ન થઈ શકે.
  • Emergency cases — નજીકની hospital.

Follow-up

  • 72 કલાકમાં એ જ problem → મફત
  • 72 કલાક પછી → ₹300 per call
  • નવી problem = નવી paid consultation

Support

  • Payment queries: support@drmjp93.in
✅ Payment પહેલા payee name confirm કરો: Mit J Panchani

Amount પસંદ કરો

drmjp93@upi
UPI QR Code — Dr. Mit Panchani
Scan to pay · ₹400

દર્દીઓ માટે મફત ટૂલ્સ

દર્દીઓને તેમના રિપોર્ટ્સ સમજવામાં મદદ કરવા માટે ડૉ. પાંચાણી દ્વારા વિકસાવવામાં આવેલ.

LDL
LDL કોલેસ્ટ્રોલ કેલ્ક્યુલેટર
દવાની જરૂર છે કે નહીં તે જાણવા માટે તમારી LDL વેલ્યુ દાખલ કરો · ડૉ. પાંચાણી દ્વારા વિકસિત
ખોલવા માટે ટૅપ કરો ▾
કેલ્ક્યુલેટર લોડ થઈ રહ્યું છે…