મારા વિશે
હું એમડી ફિઝિશિયન, દર્દીઓનું સંપૂર્ણ OPD આધારિત સારવાર પૂરી પળું છું.શ્વાસની સમસ્યાઓ, ડાયાબિટીસ, થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ઇન્ફેક્શન, કિડની અને ન્યૂરોલોજીકલ લક્ષણોનું યોગ્ય મૂલ્યાંકન અને સારવાર આપું છું. નિર્ણય લેવા માટે સાક્ષ્ય આધારિત સારવાર આપું છું.
પદવીઓ
- MBBS, અમદાવાદ
- MD (General Medicine), સુરત
- PGCIH (MSU), વડોદરા
- 2D ઇકોકાર્ડિયોગ્રાફી ફેલોશિપ (CIMS), અમદાવાદ
ક્લિનિકલ અનુભવ
- OPD આધારિત નિદાન અને સારવાર.
- શ્વાસ ના રોગો, ડાયાબિટીસ, થાઈરોઇડ, હાઈબ્લડ પ્રેશર, કિડની બીમારી, માથાનો દુઃખાવો, વગેરે.
- ECG અને 2D ઇકો કરવા અને વ્યાખ્યા આપવા નો અનુભવ.
- ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ/થાઈરોઇડ/બીપી ની સારવાર .
ટેલીમેડિસિન સલાહ
ઓનલાઈન કન્સલ્ટેશન માટે નીચે ક્લિક કરો.
ટેલીમેડિસિન કન્સલ્ટેશનપેમેન્ટ અને પેમેન્ટ પછીના ફોર્મ માટે ટેલીમેડિસિન પેજ જુઓ.
ટૂલ્સ (Tools)
LDL
ટૅપ કરીને ખોલો ▾
LDL
Loading tool…
Clinical Activity
Echo studies
—
Cases attended
—
Surgical fitness
—
Admissions
—
Updated
—